$\pm 5\%$ ની ટોલરન્સ ધરાવતા $56 \, k\Omega$ ના અવરોધ પર અંકિત કરેલા રિંગના રંગોનો ક્રમ જણાવો.

  • A
    લીલો, વાદળી, નારંગી, સુવર્ણ
  • B
    વાદળી, લીલો, નારંગી, સુવર્ણ
  • C
    નારંગી, વાદળી, લીલો, રજત
  • D
    લાલ, પીળો, નારંગી, રજત

Explore More

Similar Questions

$2 \, W$ નો એક કાર્બન અવરોધક લીલો,કાળો,લાલ અને કથ્થઈ રંગના કોડ ધરાવે છે. આ અવરોધકમાંથી પસાર કરી શકાતો મહત્તમ પ્રવાહ .............. $mA$ છે.

એક $200\,\Omega$ ના અવરોધનો ચોક્કસ કલર કોડ છે. જો કોડમાં લાલ રંગને બદલે લીલો રંગ મૂકવામાં આવે,તો નવો અવરોધ .............. $\Omega$ થશે.

બ્રાઉન,બ્લેક અને બ્રાઉન કલરના પટ્ટા ધરાવતા કાર્બન અવરોધનું મૂલ્ય .......... $\Omega$ થાય.

જો કાર્બન ફિલ્મ રઝિસ્ટર પર માત્ર ત્રણ પટ્ટીઓ (bands) હોય,તો તેની ટોલરન્સ (tolerance) કેટલી હશે ($\%$ માં)?

$(47 \pm 4.7) \; k\Omega$ ના કાર્બન અવરોધને ઓળખવા માટે વિવિધ રંગોની રીંગો વડે ચિહ્નિત કરવાનો છે. રંગ કોડનો ક્રમ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo